Dec 26, 2017

ભરતી મેળો: મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા - આઈ.ટી.આઈ, વિસનગર, તારીખ: ૩૦/૧૨/૨૦૧૭, શનિવાર

ભરતી મેળો

 મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતીમેળા માં ભાગ લેનાર કંપનીઓના નામ: 

૧) હોરીજન હાઈટેક લી., કડી
૨) એફ. ટી. સી. સોલ્યુશન, મહેસાણા
૩) વોડાફોન, અમદાવાદ
૪) ઓરબીટ એન્ટરપ્રાઇઝ, વડોદરા.
૫) શિવશક્તિ બાયોટેક, વડોદરા
૬) લક્ષ્ય એન્ટરપ્રાઇઝ, વડોદરા
૭) વેલસ્પન ઇન્ડિયા લી, અંજાર
૮) દલાલ સ્ટોક અડવાઈઝરી, વિસનગર
૯) એલ. એન્ડ ટી. કન્સ્ટ્રકશન, અમદાવાદ

હોદ્દો: કંપની મુજબ

જોબ પ્રોફાઈલ: કંપની અને ટ્રડે આધારિત

લાયકાત : આઈ.ટી. આઈ. (વાયરમેન, ટર્નર, ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રીશ્યન, દ્રાફ્ટમૅન સિવિલ, કાર્પેન્ટર,કન્સ્ટ્રકશન,કોપા, આઈ.ટી., ઇ-કૉમેર્સ) ૧૨પાસ, સ્નાતક.

અનુભવ: અનુભવી/બિનઅનુભવી(ફ્રેશર)

નોકરીનું સ્થળઃ કંપની મુજબ.

પગાર: કંપનીના ધારાધોરણ મુજબ

ઇન્ટરવ્યૂ પ્રોસેસ: ડાયરેક્ટ પર્સનલ ઇન્ટરવ્યૂ

નોંધ:
સ્ત્રી/પુરુષ બનેં જાતિના ઉમેદવાર હાજરી આપી શકશે. 
ઇન્ટરવ્યૂ માં રિઝયુમ સાથે રાખવા.

ઈન્ટરવ્યું સ્થળ: આઈ.ટી.આઈ, વિસનગર

રૂમ નં- ૧,૨ અને ૩.

તારીખ: ૩૦/૧૨/૨૦૧૭, શનિવાર

સમય: સવારે ૧૦:૦૦ કલાકે