Jan 19, 2018

ITI Vijapur ખાતે રોજગાર ભરતી મેળો 19 જાન્યુઆરી -2018

ITI Vijapur ખાતે રોજગાર ભરતી મેળો 
19 જાન્યુઆરીએ રાખેલ છે. 
સમય:10:30 થી શરૂ. 

સંભવિત કંપનીઓ 

1. FTC Solution Mehsana
2. Vodafone Ahmedabad
3. Shivshakti Biotech Vadodara
4. Welspon India Ltd Anjar
5. LIC Vijapur 
6. Airtel Service Mehsana
7. Smart Jobs Placement Vadodara   

આપના ગ્રુપ મા તમામ ITI ટ્રેડ ના ઉમેદવારને મોકલો

બાયો ડેટા અને પાસપોર્ટ ફોટો ની પાંચ થી સાત નકલ લઈને આવવી જેથી એક કરતાં વધુ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપી શકાય. 

ITI VIJAPUR Placement cell

1 comment:

  1. Namaskar sir Me ITI FITTER NCVT APPRENTICESHIP TRAINING COMPLETE PLEASE ME JOB CONTACT.9979332140
    damordinesh2014@gmail.com

    ReplyDelete